આ છે વિશ્વની સૌથી તાકાતવર શાકભાજી

વિટામિન્સ અને મિનરલ્સનો ભંડાર છે કંકોડા

ઘણા વિસ્તારમાં તેને કંટોલા પણ કહેવામાં આવે છે.

કંકોડા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

તેનાથી શરદી, ઉધરસની સમસ્યા પણ દૂર થાય છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

કંકોડા ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

કંકોડા ખાવાથી પાઈલ્સ અને કમળો જેવી બીમારીઓ પણ દૂર થાય છે.

કંકોડા ખાવાથી ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો થાય છે.

વરસાદમાં થતી ખંજવાળની તકલીફ રાહત મળે છે.

આંખોની સમસ્યામાં પણ કંકોડા ખાવાથી ફાયદો થાય છે.

MORE  NEWS...

શું તમે પણ ચોમાસામાં ચા અને ભજીયા ખાવ છો, તો જાણો તેનાથી થતું નુકસાન?

દવાઓની ઝંઝટ જ ખતમ! આ રીતે કંટ્રોલ કરો ડાયાબિટીસ

ચાલવું કે જોગિંગ બેમાંથી વજન ઉતારવા શું સારું?