શ્રાવણમાં મહાદેવને ધરાવો એમનો પ્રિય ભોગ, જાગી જશે કિસ્મત!

શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે.

શું તમે જાણો છો કે શ્રાવણમાં ભોળાનાથને કઈ વસ્તુઓ પસંદ છે. 

પંડિત યોગેશ ચોરે જણાવી રહ્યા છે, ભોળાનાથની ત્રણ પ્રિય વસ્તુઓ અંગે.

એક વાર મહાદેવ મહારાસમાં સામેલ થવા વૃંદાવન ગયા હતા. 

MORE  NEWS...

ગુરુની ઊલટી ચાલ લાવશે આ રાશિઓના સારા દિવસે, મળશે દરેક ક્ષેત્રે સફળતા

500 વર્ષ બાદ બની રહ્યા લક્ષ્મી નારાયણ સહિત 5 દુર્લભ યોગ, આ રાશિઓની પલટાઈ જશે કિસ્મત

શુક્રના ગોચરથી બન્યા બે અતિ અશુભ રાજયોગ, પલટાઈ જશે આ રાશિઓની કિસ્મત

ભગવાન કૃષ્ણએ માલપુઆ ખવડાવ્યા, ત્યારથી ભગવાન શિવને માલપુઆ પ્રિય થઇ ગયા. 

માતા પાર્વતીએ એમને ખીર ખવડાવી, માટે ભોળાનાથને ખીર અતિ પ્રિય છે. 

સમુદ્ર મંથનમાં ભાગવાન શિવે હલાહલ વિષનું પાન કર્યું હતું. 

ત્યારે દેવતાઓએ શિવજી પર દૂધ ચઢાવ્યું, દૂધ મોંમાં પહોંચતા જ દહીં બની ગયું હતું.

પરિણામે શ્રાવણ મહિનામાં મહાદેવને ખીર, માલપુઆ અને દહીનો ભોગ લગાવો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.