વેઇટ વધી જાય તો એથલીટ કેવી રીતે ઘટાડે છે વજન?

થોડા સમય માટે ખોરાકથી સંપૂર્ણપણે દૂર રહે છે.

કેલરી બર્ન કરવા માટે, હાઇ સ્પીડ કાર્ડિયો કસરત કરે છે.

વજન ઘટાડવા માટે શરીરમાં હાજર પાણીને ઓછું કરીને વજન ઓછું કરે છે.

તેના માટે, એથ્લેટ્સ સ્ટ્રીમ રૂમમાં બેસીને પરસેવો કરે છે.

MORE  NEWS...

શું તમને ખબર છે અંગ્રેજીમાં i અને j લખતી વખતે તેના પર લાગેલા ટપકાને શું કહેવાય?

આ દેશોમાં નોકરી મળે તો સમજવું કે તમારી લાઈફ સેટ થઈ ગઈ, સરકાર સામેથી આપે છે પૈસા!

આર્મીમાં ક્યા અધિકારીને મળે છે સૌથી વધારે પગાર? 

ઓછી કેલરીવાળો ખોરાક લઈને અને ખોરાકની માત્રા ઓછી કરે છે.

શરીરમાંથી વધારાનું પાણી દૂર કરવા માટે મસાજ પણ કરવામાં આવે છે.

વેટ-લૂસ સૂટ પહેરીને વધુ પરસેવો થાય છે.

સારી ઊંઘથી મેટાબોલિઝ્મ સુધારવાનો પ્રયત્ન કરે છે.