કોથમીર જલ્દી નહીં સડે! આ રીતે સ્ટોર કરશો તો એક-એક પાન રહેશે ફ્રેશ

ભોજનને સુગંધિદાર બનાવવા માટે લીલા ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે. 

વાનગીને ગાર્નિશ કરવા માટે પણ કોથમીર જરૂરી છે. 

પરંતુ તેને સ્ટોર કરવી સરળ નથી.

તો ચાલો જાણીએ તેને સ્ટોર કરવાની ટિપ્સ.

માર્કેટમાંથી કોથમીર લાવ્યા બાદ તેના મૂળને કાતરથી કાપી નાંખો. 

MORE  NEWS...

કબજિયાત હોય તો રાતે દૂધમાં આ પાન ઉકાળીને પી જાવ, સવારે પેટની ગંદકી સાફ થઇ જશે

ઉંમર પહેલા એકપણ વાળ સફેદ નહીં થાય, તેલમાં આ 2 વસ્તુ નાંખીને લગાવો

જાણવા જેવું: પાણી ઉકાળીને પીવું જોઇએ કે ફિલ્ટર કરીને, સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક?

તે બાદ તેમાં સ્વચ્છ પાણી નાંખીને રાખો.

ઉપરથી તેના પાનને ફોઇલ લગાવીને બાંધી દો.

આવું કરવાથી કોથમીર ઘણા દિવસ સુધી ફ્રેશ રહે છે. 

આ સિવાય તમે તે પાણીમાં થોડું વિનેગર પણ નાંખી શકો છો. 

MORE  NEWS...

નસમાંથી એક્સ્ટ્રા સુગર ખેંચી લેશે આ નાનું અમથુ ફળ, ખાલી 10 દિવસ બચી છે સિઝન

મીઠો લીમડો વારંવાર સુકાઇ જાય છે? આ ટ્રિકથી જંગલ જેવો હર્યોભર્યો થઇ જશે છોડ

ગંદામાં ગંદા ગેસ બર્નર મિનિટોમાં થઇ સાફ, આ જુગાડથી તરત ખુલી જશે બ્લોકેજ