દિશા પટનીની તસવીરોએ સોશિયલ મીડિયા લગાવી આગ

દિશા પટનીએ પોતાના લેટેસ્ટ ફોટો શૂટની ઝલક બતાવી છે

દિશા પટનીએ સ્લીવલેસ થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે

તેણે ખુલા વાળ અને સિમ્પલ બ્રેસલેટથી પોતાનો લૂક કમ્પલિટ કર્યો છે

ફોટોશૂટ દરમિયાન તેણે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું 

MORE  NEWS...

'કૌન બનેગા કરોડપતિ'માં થશે મોટા ફેરફારો,

58 વર્ષની અંદર એક જ નામથી 3 વાર બની 3 ફિલ્મો

દિશા પટનીએ પોતાના સિઝલિંગ લૂકથી આગ લગાવી

તેની તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ લાઈક-શેર કરવામાં આવી રહી છે

દિશા પટની છેલ્લે કલ્કિ 2898 એડીમાં જોવા મળી હતી.

હવે તે સૂર્યા અને બોબી દેઓલી સાઉથ ફિલ્મ કંગુવામાં જોવા મળશે

MORE  NEWS...

'કૌન બનેગા કરોડપતિ'માં થશે મોટા ફેરફારો,

58 વર્ષની અંદર એક જ નામથી 3 વાર બની 3 ફિલ્મો