ખાલી પેટે તુલસી પાન અને મરી કેમ ખાવા જોઈએ?

કાળા મરી અને તુલસીનું મિશ્રણ તમારા શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢવામાં સહાયક છે.

ખાલી પેટે તુલસી પાન ખાવાથી આપણા શરીરને દિવસની શરૂઆતમાં જ તાજગી મળે છે.

તુલસીના પાનમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે.

કાળા મરીમાં પાઈપરિન હોય છે, જે પાચન તંત્રને શ્રેષ્ઠ બનાવે છે.

MORE  NEWS...

માત્ર બે મહિના મળતું આ ફળ ગુણોનો ખજાનો મનાય છે

કોથમીર જલ્દી નહીં સડે! આ રીતે સ્ટોર કરશો તો એક-એક પાન રહેશે ફ્રેશ

કાળી થયેલી બગલને વેક્સ કે બ્લિચ નહીં આ ઉપાયો કરીને કોમળ અને સફેદ બનાવો!

કાળા મરી અને તુલસીનું મિશ્રણ તમારી ત્વચાને પણ નિખારે છે અને ડાઘને ઓછા કરે છે.

કાળા મરી અને તુલસીનું મિશ્રણ તમારા શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢવામાં સહાયક છે.

આ મિશ્રણનું સવાર સવારમાં સેવન કરવાથી તાજગી અને ઉર્જા મળે છે.

આ મિશ્રણ આપણા પેટમાં ગેસ અને અપચાની સમસ્યાને પણ ઓછી કરે છે.

તુલસી અને કાળા મરીનું આ મિશ્રણ તણાવને પણ ઓછો કરી શકે છે.

તેના નિયમિત રીતે સેવનથી તમારા સામાન્ય સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી