તુલસીના પાન તોડતી વખતે ક્યારેય ન કરતા આ ભૂલ

હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે.

માન્યતાઓ અનુસાર તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

તેના પાન તોડતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ઉજૈનના જ્યોતિષાચાર્ય રવિ શુક્લાએ આ વિશે જાણકારી આપી છે.

MORE  NEWS...

આંખોના રંગોથી જાણો સામે વાળાનું વ્યક્તિત્વ, શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

દર વર્ષે રક્ષાબંધન પર જ કેમ બને છે ભદ્રાનો સંયોગ?

સૂર્યાસ્ત પછી તુલસીનો સ્પર્શ કરવો જોઈએ નહીં.

તેના પાનને ક્યારે નખથી તોડવા જોઈએ નહીં.

સાથે જ સ્નાન કર્યા વગર તેને સ્પર્શ કરવો જોઈએ નહીં.

સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, અગિયાસ અને રવિવારે તુલસીના પાન તોડવા નહીં.

MORE  NEWS...

આંખોના રંગોથી જાણો સામે વાળાનું વ્યક્તિત્વ, શું કહે છે સામુદ્રિક શાસ્ત્ર

દર વર્ષે રક્ષાબંધન પર જ કેમ બને છે ભદ્રાનો સંયોગ?