Tilted Brush Stroke

આખરે શા માટે ભગવાન કાલ ભૈરવને ચઢાવવામાં આવે છે દારૂ?

Tilted Brush Stroke

કાલભૈરવ ખુબ પ્રસિદ્ધ છે, ભૈરવનો અર્થ ભય હરવા વાળા માનવામાં આવે છે.

Tilted Brush Stroke

ભગવાન કાલભૈરવને તંત્ર-મંત્રના સ્વામીના રૂપમાં જોવામાં આવે છે. 

Tilted Brush Stroke

ઉજ્જૈનના કાલ ભૈરવને ભોગમાં દારૂ અર્પણ કરવામાં આવે છે. 

Tilted Brush Stroke

કાલભૈરવ તામસિક પ્રવૃત્તિના દેવતા માનવામાં આવે છે.

MORE  NEWS...

18 મહિના પછી નજીક આવશે કેતુ અને શુક્ર, આ રાશિઓને થશે ફાયદો

બીજા પર ખુબ શંકા કરે છે આ રાશિના લોકો, પોતાના પાર્ટનર પર પણ નથી કરતા વિશ્વાસ

7 દિવસ બાદ થશે શનિની ચાલમાં ફેરફાર, આ રાશિના જાતકો બનશે રંકમાંથી રાજા

Tilted Brush Stroke

એટલા માટે એમને દારૂનો ભોગ લગાવવામાં આવે છે. 

Tilted Brush Stroke

આ મંદિરમાં દારૂ ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે.

Tilted Brush Stroke

કાલ ભૈરવને દારૂ ચઢવવાને સંકલ્પ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે.

Tilted Brush Stroke

પુરાતત્વ વિભાવ અને વૈજ્ઞાનિક પણ આ રહસ્ય નથી જાણી શક્યા.

Tilted Brush Stroke

રવિવારના દિવસે દારૂ ચઢાવવાથી કુંડળીમાં ગ્રહ દોષ પણ દૂર થાય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

18 મહિના પછી નજીક આવશે કેતુ અને શુક્ર, આ રાશિઓને થશે ફાયદો

બીજા પર ખુબ શંકા કરે છે આ રાશિના લોકો, પોતાના પાર્ટનર પર પણ નથી કરતા વિશ્વાસ

7 દિવસ બાદ થશે શનિની ચાલમાં ફેરફાર, આ રાશિના જાતકો બનશે રંકમાંથી રાજા