લગ્ન પછી કેમ થાય છે  લફરા કરવાની ઈચ્છા?

કોઈપણ સંબંધમાં એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને વફાદારી જાળવી રાખવી જરૂરી છે.

સાથી કેમ દગો કરે છે? આ પોતાની ઈચ્છા હોય છે કે શરીરમાં કોઈ ફેરફાર આ માટે જવાબદાર છે?

આ વિશે વિજ્ઞાન શું કહે છે? ચાલો આ વિશે જાણીએ.

હાર્વર્ડ યુનિવર્સિટી અને ઓસ્ટિનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોએ આ વિષય પર રિસર્ચ કર્યું છે.

પુરુષ અને સ્ત્રી બંનેમાં ટેસ્ટોસ્ટેરોન અને કોર્ટિસોલ હોર્મોન્સનું ઉચ્ચ સ્તર જોખમ ઊભું કરી શકે છે.

જે વ્યક્તિમાં આ હોર્મોન્સ વધુ હોય છે, તે પોતાના પાર્ટનર સાથે છેતરપિંડીનો તરફ આકર્ષિત થાય છે.

હોર્મોન્સ તમારા વર્તનને બદલી શકે છે

ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોન જીવનસાથીને દગો આપવા તરફ દોરી જાય છે.

આ કારણે વ્યક્તિની માનસિક સ્થિતિ તેને કોઈ વ્યક્તિ દગો આપવા માટેનું વિચારી શકે છે.