અહીં લગ્નના 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હન ટૉયલેટ નથી જઈ શકતા! રૂમમાં જ બંધ રહે છે...

ઈન્ડોનેશિયા અને મલેશિયાના ટિડૉન્ગ જનજાતિના લોકોમાં એક વિચિત્ર માન્યતા છે.

નવા પરિણીત યુગલ લગ્નના આગામી 3 દિવસ સુધી રૂમમાં બંધ કરી દે છે.

તેમને 3 દિવસ સુધી ટૉયલેટનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.

લોકો તેમના પર નજર રાખવા માટે રૂમની બહાર ચાંપતી નજર રાખે છે.

MORE  NEWS...

વિદ્યાર્થીએ રજા માટે એવો લેટર લખ્યો કે, છેલ્લી લાઈન વાંચીને હસી-હસીને લોટપોટ થઈ જશો!

264 કલાક અને 24 મિનિટ સુધી જાગતો રહ્યો આ શખ્સ,, તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

આ શખ્સે ભોગવી 17 વર્ષની સજા, નિર્દોષ સાબિત થયા છતાં ચૂકવવા પડ્યા 1 કરોડ 

જેથી તેઓ મોડી રાત્રે પણ છુપાઈને બાથરૂમનો ઉપયોગ કરી શકતા નથી.

લોકોનું માનવું છે કે, લગ્નનું બંધન ત્યાગ અને દુઃખથી બનેલું છે.

જો કપલ 3 દિવસ સુધી આ કષ્ટ સહન કરે તો તેમનું દાંપત્ય જીવન સુખી રહેશે.

ત્રણ દિવસ માટે પતિ-પત્નીને ઓછું ખાવાનું આપવામાં આવે છે. 

જ્યારે કપલ ચેલેન્જમાં સફળ થતાં આખો પરિવાર સાથે મળીને જશ્ન મનાવે છે. 