અરશદને સસરાએ ગજબ ભેટ આપી

પાકિસ્તાનના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા અરશદ નદીમને ઘણી ભેટો મળી રહી છે

અલ્ટો કારથી લઈને હોન્ડા સિવિક સુધીની ભેટોના અરશદના ઘરે ઢગલા થઈ રહ્યા છે.

તેના સસરા મોહમ્મદ નવાઝે ભેંસના રૂપમાં અનોખી ભેટ આપી છે

આ કોઈ સામાન્ય ભેંસ નથી, પરંતુ ખાસ જાતની નુરાહ ભેંસ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુરાહ ભેંસ અરશદ નદીમને ભેટમાં આપવામાં આવી છે.

શુદ્ધ જાતની મુરાહ ભેંસની કિંમત રૂપિયા 80,000થી 3,00,000 સુધીની હોઇ શકે છે.

સામાન્ય જાતિની મુરાહ ભેંસની સરેરાશ કિંમત રૂપિયા 50,000થી 1,50,000 સુધીની હોય છે.

ટોકિયો ઓલિમ્પિકમાં નીરજ ચોપરા જેવલિનમાં નંબર-1 રહ્યો હતો. 

જ્યારે પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા નંબર-2 રહ્યો છે