સવારમાં શીશ્નોત્થાનની કુદરતી પ્રક્રિયા થવી જરુરી હોય છે?

સવારમાં કોઈ કારણ વગર શીશ્નોત્થાન થાય તેને મોર્નિંગ વૂડ તરીકે પણ ઓળખાય છે

આ એક કુદરતી અને સામાન્ય પ્રક્રિયા છે, જેનું સૌથી મોટું કારણ નર્વસ સિસ્ટમ હોય છે

યુવાની ઢળવાની સાથે અને ઉંમર વધવાથી આ કુદરતી પ્રક્રિયામાં ઘટાડો થવા લાગે છે

પણ યુવાન અવસ્થામાં પણ આ પ્રક્રિયાનો અનુભવ ન થતો હોય તો શું કરવું જોઈએ?

MORE  NEWS...

પેટમાં જમા ગંદકીનો એક ઝાટકે સફાયો કરી દેશે આ દેશી નુસખા, દવા વિના મળશે આરામ

બાથરૂમના ડોલ-ટબ પર પાણીના ગંદા ડાઘ પડી ગયા છે? આ જુગાડથી નવા જેવા ચમકશે

નસોમાં ચોંટેલા ગંદા કોલેસ્ટ્રોલનો કાળ છે આ વસ્તુ, રાતે સૂતા પહેલા દૂધમાં ઉકાળીને પીવો

મોર્નિંગ વૂડ માટે નર્વસ સિસ્ટમ જવાબદાર છે જે યોગ્ય રક્ત સંચારની નિશાન મનાય છે

જોકે યુવાન અવસ્થામાં આ કુદરતી પ્રક્રિયા ન થતી હોય તો તે ગંભીર કારણ બની શકે છે

આ સમસ્યા માટે જવાબદાર કારણોમાં વધુ વજન, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, ડિપ્રેશન કે વ્યસન હોઈ શકે છે

આ સિવાય પેઈન કિલર દવાઓ કે કોઈ દવાની આડઅસરના લીધે પણ થઈ શકે છે

આ સમસ્યાઓ મોર્નિંગ વૂડ એટેલે કે સવારના સમયે થતી કુદરતી પ્રક્રિયાને અટકાવે છે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)