વાળમાં તેલ લગાવતી વખતે ન કરતાં આવી ભૂલ, ટાલ પડતાં વાર નહીં લાગે

વાળના પોષણ માટે ઓઇલિંગને ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.

પરંતુ ખોટી રીતે ઓઇલિંગ કરવાથી વાળને નુકસાન પણ થઇ શકે છે.

વાળમાં ક્યારેય પણ જરૂર કરતાં વધારે તેલનો ઉપયોગ ન કરો.

તમે ગંદા વાળમાં તેલ લગાવશો તો નુકસાન થઇ શકે છે.

તેલને આખી રાત માટે વાળમાં લગાવીને ન રાખો. તેનાથી વાળ ઓઇલી થઇ શકે  છે.

MORE  NEWS...

પેટમાં જમા ગંદકીનો એક ઝાટકે સફાયો કરી દેશે આ દેશી નુસખા, દવા વિના મળશે આરામ

બાથરૂમના ડોલ-ટબ પર પાણીના ગંદા ડાઘ પડી ગયા છે? આ જુગાડથી નવા જેવા ચમકશે

નસોમાં ચોંટેલા ગંદા કોલેસ્ટ્રોલનો કાળ છે આ વસ્તુ, રાતે સૂતા પહેલા દૂધમાં ઉકાળીને પીવો

તેલને વાળમાં ઘસવાના બદલે હળવા હાથે મસાજ કરો.

સારા પોષણ માટે તેલને વાળની સાથે-સાથે મૂળમાં પણ લગાવો.

સુગંધિત તેલના બદલે વર્જિન હેર ઓઇલનો ઉપયોગ કરો.

તેલને વધારે ગરમ કરીને વાળના મૂળમાં ન લગાવો.

માથામાં તેલ નાંખ્યા બાદ વાળને વધારે ટાઇટ બાંધવાનું ટાળો.

MORE  NEWS...

રોટલી બનાવતી વખતે લોટમાં આ વસ્તુ નાંખી દો, વર્ષો જૂની કબજિયાતથી મળશે છુટકારો

સાવ મફતમાં ઘરે કરો હેર સ્ટ્રેટનિંગ! એલોવેરા સાથે આ વસ્તુ લગાવો, બધા પૂછશે ક્યાં કરાવ્યું?

વજન નથી ઘટતું? સવારે આ બીજનું પાણી પીવો, જિમ વિના હિરોઇન જેવું થઇ જશે ફિગર

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)