રક્ષાબંધન પર બ્લુ મૂન ચમકાવશે કિસ્મત!

બ્લુ મૂન એક દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવે છે, જે વર્ષમાં 2-3 વખત થાય છે. આને સ્ટર્જન ફૂલ મૂન પણ કહેવામાં આવે છે.

આ દરમિયાન ચંદ્ર પોતાની 16 કળાએ ખીલે છે. આ દરમિયાન ચંદ્ર ખુબ ચમકદાર હોવા સાથે ખુબ મોટો દેખાય છે.

જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે જ આ દુર્લભ નજારો જોવા મળશે. એની સાથે જ ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે.

ચંદ્રનો સ્વામી શિવજી છે અને કુંભનો સ્વામી શનિદેવ છે. એવામાં અમુક રાશિઓ પર વિશેષ કૃપા રહેવાની છે.

આ દિવસે સાંજે 6.54 કલાકે ચંદ્રનો ઉદય થશે. આ સાથે, ચંદ્ર 11:56 pm (2:26 pm EDT) પર તેની પૂર્ણ ટોચ પર હશે. આ સાથે 20 ઓગસ્ટના રોજ સવારે 6.24 કલાકે ચંદ્રાસ્ત થશે.

આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, શોભન અને રવિ યોગની સાથે શ્રવણ નક્ષત્રની રચના થઈ રહી છે.

MORE  NEWS...

ઘરમાં રાખેલી ભગવાનની મૂર્તિ પડી ગઈ છે કાળી? આ હોમમેડ લીકવીડથી થઇ જશે એકદમ નવી

મહિલાઓએ લગ્ન બાદ ભૂલથી પણ ન કરવું જોઈએ આ કામ, બરબાદ થઇ જશે વૈવાહિક જીવન

રક્ષાબંધન પર ભદ્રાથી બચીને રહેવું હોઈ તો જપો આ 12 નામ, તમારું કંઈ નહીં બગાડી શકે

ગ્રહોની સ્થિતિ અનુસાર આ દિવસે લક્ષ્મી નારાયણ, બુધાદિત્ય, શુક્રાદિત્ય સાથે વિષ યોગ, કુબેર યોગ, શશ રાજયોગ રચાઈ રહ્યો છે.

આ દિવસે ચંદ્ર અન્ય દિવસો કરતાં મોટો અને તેજસ્વી હોય છે. તેનું નામ ફક્ત કેલેન્ડર મુજબ રાખવામાં આવ્યું છે.

ઓગસ્ટમાં આવતા આ ચંદ્રને સ્ટર્જન મૂન કહેવામાં આવે છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં સ્ટર્જન માછલીઓ મોટી માત્રામાં જોવા મળે છે.

મેષ, કુંભ, ધનુ, મકર, મીન અને સિંહ રાશિના લોકો માટે આ દિવસ ખૂબ જ ખાસ બની શકે છે.

આ દિવસે આ રાશિના લોકોને અણધાર્યા નાણાંકીય લાભ મળી શકે છે. આ સાથે જ તમને બિઝનેસ અને નોકરીમાં વિશેષ લાભ મળી શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

ઘરમાં રાખેલી ભગવાનની મૂર્તિ પડી ગઈ છે કાળી? આ હોમમેડ લીકવીડથી થઇ જશે એકદમ નવી

મહિલાઓએ લગ્ન બાદ ભૂલથી પણ ન કરવું જોઈએ આ કામ, બરબાદ થઇ જશે વૈવાહિક જીવન

રક્ષાબંધન પર ભદ્રાથી બચીને રહેવું હોઈ તો જપો આ 12 નામ, તમારું કંઈ નહીં બગાડી શકે