મનુ ભાકરની પિસ્તોલની કિંમત કેટલી છે?

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો.

તેણે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

જે પિસ્તોલથી તેણે ટાર્ગેટ પર નિશાન લગાવ્યું, તે પિસ્તોલની કિંમત લાખોમાં છે.

આવો જાણીએ આ પિસ્તોલની કિંમત કેટલી હોય છે.

MORE  NEWS...

ટીમ ઇન્ડિયાનો ઘાતક બોલર, જેની બૂલેટ ટ્રેન જેવી બોલિંગે ધૂરંધરોના ડાંડિયા કર્યા ડૂલ

Video: ફટકાર્યો એવો છગ્ગો કે, ચારે બાજુ થઈ ગઈ વાહ વાહ... કોણ છે બેટ્સમેન?

રિપોર્ટ અનુસાર આ પિસ્તોલની કિંમત આશરે 16 લાખ રૂપિયા છે.

તેનો વજન આશરે 1.5 કિલો હોય છે.

તેની શૂટિંગ સ્પીડ 900km/hr હોય છે.

મનુ ભાકર માટે આ વર્ષ શાનદાર રહ્યું છે.

તેની હવે ભારતની ટોપ સેલિબ્રિટીમાં ગણતરી થવા લાગી છે.

MORE  NEWS...

ટીમ ઇન્ડિયાનો ઘાતક બોલર, જેની બૂલેટ ટ્રેન જેવી બોલિંગે ધૂરંધરોના ડાંડિયા કર્યા ડૂલ

Video: ફટકાર્યો એવો છગ્ગો કે, ચારે બાજુ થઈ ગઈ વાહ વાહ... કોણ છે બેટ્સમેન?