આ મોકો છોડતા નહીં! તળાવમાંથી હથિયાર નીકાળવા સરકાર આપી રહી છે લાખો રૂપિયા..

નદી-તળાવમાં સ્વિમિંગ કરતાં લોકો માટે અમીર બનાવાની સુવર્ણ તક

સ્વિટ્ઝરલેન્ડની સરકાર આવા લોકોને ગજબની ઑફર આપી રહી છે.

ત્યાંના તળાવમાં 4,500 ટન દારૂગોળા અને હથિયાર છુપાયેલા છે.

કેટલાક શસ્ત્ર 150થી 220 મીટરની ઊંડાઈ પર છે. 

હથિયાર નીકાળી આપવા પર સરકાર 48.85 લાખ રૂપિયા આપશે.

MORE  NEWS...

જંગલની વચ્ચે છુપાયેલો ખંડેર બંગલો મળ્યો,  અંદર જતાં જ યુવતી હેબતાઈ ગઈ!

કયું પ્રાણી છે, જે જન્મતાની સાથે તેની માતાને જીવતા ભરખી જાય છે?

હવે તમે વિચારતા હશો રે, આખરે આ હથિયારો આવ્યા ક્યાંથી?

સ્વિસ એરફોર્સે 2021 સુધી બોમ્બ ધડાકાની પ્રેક્ટિસ કરી હતી.

અભ્યાસ દરમિયાન આ ગોળીઓ તળાવમાં આવીને પડી હતી.

MORE  NEWS...

જંગલની વચ્ચે છુપાયેલો ખંડેર બંગલો મળ્યો,  અંદર જતાં જ યુવતી હેબતાઈ ગઈ!

કયું પ્રાણી છે, જે જન્મતાની સાથે તેની માતાને જીવતા ભરખી જાય છે?