આ લોકોએ ભૂલેચૂકે પણ ન ખાવા જોઇએ અખરોટ, જાણી લો સાઇડ ઇફેક્ટ્સ

અખરોટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમારે પલાળેલા અખરોટનું સેવન કરવું જોઈએ

અખરોટમાં ફાઈબર, મેગ્નેશિયમ, ઓમેગા-3, એન્ટી-ઓક્સીડેન્ટ્સ સહિત ઘણા વિટામિન હોય છે.

અખરોટ શરીર માટે ફાયદાકારક હોય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેણે અખરોટનું સેવન ન કરવું જોઇએ.

અખરોટમાં એલર્જી પેદા કરતા તત્વો હોય છે, જે અસ્થમા જેવા રોગોને વધારી શકે છે.

MORE  NEWS...

જિમ જવાને બદલે આ સસ્તી વસ્તુથી બનાવેલી વેટ લોસ ડ્રિંક પીવો, સડસડાટ ઘટશે વજન

મફતનો ઉપાય! રોજ ઘીમાં આ વસ્તુ ભેળવીને ચાટો, નંબરવાળા ચશ્માથી મળશે છુટકારો

બ્લડ સુગર હાઇ રહે છે? મોઢામાં આ છાલ રાખવાની ટેવ પાડો, કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ

અખરોટમાં ઘણી બધી કેલરી હોય છે, જે વજન વધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમારે વજન ઓછું કરવું હોય તો ભૂલથી પણ અખરોટ ન ખાઓ.

અખરોટમાં એવા ઘણા તત્વો હોય છે જે ડાયેરિયા જેવી ગંભીર બીમારીને વધારી શકે છે. તેથી, ઝાડા થવાના કિસ્સામાં અખરોટનું સેવન ન કરવું જોઈએ.

અખરોટ પ્રકૃતિમાં ગરમ હોય છે, જે અલ્સરની સમસ્યાને વધારે છે.

અખરોટ ખાવાથી ગેસ અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. આ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ વધી શકે છે

MORE  NEWS...

જમ્યા પછી તરત ગેસ-એસિડિટી થઇ જાય છે? આ દેશી વસ્તુ ફાંકી જાવ, દવા જેવી કરશે અસર

મેળવણ વિના પણ ઘરે જમાવો હલવાઇ જેવું મસ્ત દહીં, દૂધમાં નાંખી દો આ વસ્તુ

કેમિકલવાળી હેર ડાય લગાવવાનું છોડો! બે પીળી વસ્તુથી એક-એક સફેદ વાળ થઇ જશે કાળો

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)