તકિયાને આ રીતે રાખો સાફ

બેક્ટેરિયા અને ધૂળથી બચવા માટે અઠવાડિયામાં એકવાર ઓશીકાના કવર ધોવા.

સૂર્યના કિરણો બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. તેથી તેમને તડકામાં સૂકવી દો.

ધૂળ અને ગંદકી દૂર કરવા માટે ઓશીકું નિયમિતપણે ધોઈ લો.

ઓશીકાને ધોઈ શકાય તેવા કવરમાં રાખો.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

દર 6 મહિને ઓશીકું બદલો, જેથી તે સ્વચ્છ અને સુરક્ષિત રહે.

જો ઓશીકું ધોવા યોગ્ય ન હોય તો તમારે તેને ડ્રાય ક્લીન કરવું જોઈએ.

ધૂળના કણોને દૂર કરવા વેક્યૂમ ક્લીનરથી સાફ કરો.

તકિયાને ફ્રેશ રાખવા માટે ફેબ્રિક ફ્રેશનર સ્પ્રે કરો.

ઓશીકાને ભેજ અથવા ફૂગથી બચાવવા માટે તેને ઠંડી જગ્યાએ સ્ટોર કરો.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.