જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને લગાવો આ વસ્તુઓનો ભોગ!

સનાતન ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું ખાસ મહત્વ છે.

આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ ઉજવવામાં આવશે. 

આ દિવસે ભક્તો કાન્હાને ઘણી વસ્તુઓનો ભોગ લગાવે છે. 

MORE  NEWS...

September Horoscope 2024: સપ્ટેમ્બર મહિનો આ રાશિઓ માટે રહેશે અતિ શુભ

શનિ ગુરુની રાશિમાં ગોચર કરી આ રાશિઓને આપશે બધા સુખ, 2027 સુધી કરાવશે જલસા

પ્રેમ છતાં શા માટે કૃષ્ણએ રાધા સાથે લગ્ન ન કર્યા? રૂક્ષ્મણી સાથે વિવાહ પાછળ શું હતું કારણ?

અયોધ્યાના જ્યોતિષ પંડિત કલ્કી રામ અનુસાર, 

શ્રી કૃષ્ણને માખણ અને મિશ્રીનો ભોગ લગાવવો જોઈએ. 

ભોગમાં ધાણા અને પંજરી પણ સામેલ કરો. 

એનાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે. 

સાથે જ ધન સાથે સબંધિત સમસ્યા પણ દૂર થાય છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.