દરરોજ ચાલવાથી કેવા ફાયદા થાય છે?

દરરોજ વોક કરવાથી તમારા શરીરમાં કેવી અસરો થાય છે?

દરરોજ વોક કરવું કેટલું જરુરી છે?

ફિટ રહેવા માટે વૉક કરવું મહત્વનું મનાય છે.

રોજનું 30-60 મિનિટ વોક કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

ચાલવાથી હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

વજન ઉતારવામાં પણ મદદ મળે છે, આ સાથે તણાવ દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે.

રોજ ચાલવાથી વધે છે એનર્જી

સ્ફૂર્તિમાં પણ વધારો થાય છે

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)