લ્યો બોલો...! અહીં માતા-પિતા પોતાના જ બાળકો માટે શોધી રહ્યા છે 'પ્રોફેશનલ પેરેન્ટ'

સામાન્ય રીતે બાળકોનો ઉછેર તેમના માતા-પિતા જ કરે છે.

કામ કરતા માતા-પિતાની ગેરહાજરીમાં બાળકો આયાની દેખભાળમાં રહે છે.

પાડોશી દેશ ચીનમાં એક અલગ જ ટ્રેન્ડ શરૂ થયો છે.

MORE  NEWS...

'મારે અમીર પતિ જોઈએ છે...' QR કોર્ડવાળી ટી-શર્ટ પહેરીને યુવતી રસ્તા પર ફરવા લાગી

ગૂગલ અર્થ રહસ્યમય ઈમારત દેખાતા શોધવા નીકળી પડ્યો શખ્સ, ને પછી...

VIDEO: હદ થઈ! હવે Oreo પછી શૂઝને ચણાના લોટમાં લપેટીને તળી નાખ્યા

અહીં માતા-પિતા બાળકો માટે આયા નહીં, પરંતુ 'પ્રોફેશનલ પેરેન્ટ્સ' શોધી રહ્યા છે. 

તેમને આવા શિક્ષિત યુવાનો જોઈએ છે, જે તેમના બાળકો સાથે માતા-પિતાની જેમ સારસંભાળ રાખે. 

આ સરોગેટ પેરેન્ટ્સ હશે, જેઓ જવાબદારી લેશે અને બાળકોને પ્રેમ કરશે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ મુજબ, તેઓ કાળજી પૂરી પાડવા ઉપરાંત ભાવનાત્મક ટેકો પણ આપશે.

શિક્ષિત યુવાનો આ નોકરીમાંથી 1.5 થી 3-4 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.

હાયરિંગ એજન્સીઓ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા પણ તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ચીનમાં આ અનોખી સેવા કલાકો, દિવસો અથવા કાયમી રોકાણના વિકલ્પોમાં જોવા મળી રહી છે.