એક એવું જીવ, જે એક-બે નહીં પરંતુ સતત 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે!

શ્વાસ લીધા જીવિત રહેવું તે એકદમ અકલ્પનીય છે. 

દરેક સજીવમાં શ્વાસ લેવા માટે શરીરમાં અલગથી એક તંત્ર હોય છે.

પરંતુ, એક એવું પ્રાણી પણ છે જે શ્વાસ લીધા વિના 6 દિવસ સુધી જીવિત રહી શકે છે.

MORE  NEWS...

'મારે અમીર પતિ જોઈએ છે...' QR કોર્ડવાળી ટી-શર્ટ પહેરીને યુવતી રસ્તા પર ફરવા લાગી

ગૂગલ અર્થ રહસ્યમય ઈમારત દેખાતા શોધવા નીકળી પડ્યો શખ્સ, ને પછી...

VIDEO: હદ થઈ! હવે Oreo પછી શૂઝને ચણાના લોટમાં લપેટીને તળી નાખ્યા

વીંછી પૃથ્વી પર એકમાત્ર એવું પ્રાણી છે જે 6 દિવસ સુધી શ્વાસ રોકી શકે છે.

તેની પાછળનું કારણ છે વીંછીના મજબૂત ફેફસા.

વીંછીના ફેફસાંને તેમના આકારને કારણે બુક લંગ્સ કહેવામાં આવે છે.

તે પુસ્તકના ફોલ્ડ કરેલા પાના જેવું લાગે છે, જે હવાને રોકી શકે છે.

હવાની રિઝર્વ માત્રાના કારણે તે શ્વાસોશ્વાસ કર્યા વિના જીવિત રહી શકે છે.

આ સિવાય, વીંછી વિશે રસપ્રદ વાત એ છે કે તેઓ ખોરાક વિના એક વર્ષ સુધી જીવી શકે છે