AI ક્યારે આ નોકરીઓ છીનવી શકશે નહીં
ઘણાં સેક્ટર્સ AIની પહોંચથી દૂર
AI સર્જરીમાં મદદ કરી શકે પરંતુ સર્જરી કરી શકે નથી.
ઉપચાર માટે માનવીય લાગણીઓ જરૂરી છે.
AI કલાકારની કળા સાથે સ્પર્ધા કરી શકતું નથી.
વકીલ અને ન્યાયાધીશ વિના કોર્ટની કલ્પના કરવી મુશ્કેલ છે.
ગ્રાહક સેવાના કામમાં માનવ બુદ્ધિ જરૂરી છે.
રોબોટ્સ મેદાનમાં ખેલાડીઓનું સ્થાન લઈ શકતા ન
થી.
AI પત્રકારોની જેમ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ન કરી શકે.
રોબોટ શિક્ષકોમાં જરૂરી સંવેદનશીલતાનો અભાવ છે.