દુનિયાની સૌથી મોંઘી ઉબર ટેક્સી

વિશ્વની સૌથી મોંઘી ઉબેર ટેક્સી બ્રિટનની છે.

પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હતા

તેમની સરકારે 40 મિલિયન પાઉન્ડમાં VIP હેલિકોપ્ટર ડીલ પર સાઈન કરી હતી.

નવી સરકાર આવતા જૂની બાબતો બદલાવા લાગી હતી

નવા પીએમ કીર સ્ટારમરે જૂના કરારને ખતમ કરી દીધા છે.

સુનક પોતાની સરકારમાં હેલિકોપ્ટર યુઝ કરનારા એકલા પીએમ નથી.

ગ્રાન્ટ શૈપ્સએ આ વર્ષના શરુઆતમાં 6 અઠવાડિયામાં ત્રણ વખત..

..પોતાના ઘરેથી આવવા આ ટેક્સીનો ઉપયોગ કર્યો હતો

જેના કારણે તેનું નામ 'બ્રિટનની સૌથી મોંઘી ઉબર' પડ્યું હતું.