આ ટાપુ ગ્રીન ન હોવા છતાં ગ્રીનલેન્ડ કેમ કહેવાય છે?

ગ્રીનલેન્ડ એ વિશ્વનો  સૌથી મોટો ટાપુ છે અને  તે કોઈ મહાદ્વીપ નથી.

તેનો 80 ટકા ભાગ બરફની  સફેદ ચાદરથી ઢંકાયેલો છે.

ઉપરથી જોતા આ  આર્કટિક દેશ સફેદ દેખાય છે.

તેમ છતાં નવાઈની વાત  એ છે કે તેનું નામ  ગ્રીનલેન્ડ છે.

પરંતુ 25 લાખ વર્ષ પહેલા  આ હરિયાળો વિસ્તાર હતો.

ઈતિહાસકારો કહે છે કે  માનવી 2500 BCમાં  ગ્રીનલેન્ડમાં આવ્યા હતા.

13મી સદીમાં આવેલા  ઇન્યુટ્સએ જ અહીંની  આજની સંસ્કૃતિ બનાવી છે.

દંતકથા મુજબ ડેનમાર્કના રહેવાસીનો આઇસલેન્ડમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

તેમણે જ લોકોને આકર્ષવા  માટે ગ્રીનલેન્ડનું નામ  આપ્યું હતું.