ઓછી કિંમતે સબસિડીવાળા ઇલેક્ટ્રિક સ્કૂટર
આવો જાણીએ રૂ.1 લાખથી નીચે ઉપલબ્ધ સ્કૂટર.
હીરો ઇલેક્ટ્રિક ઓપ્ટિમા CX કિંમત રૂ. 85,190 પર રાખવામાં આવી છે. રેન્જ 82 કિમી છે.
Ivumi S1 ની રેન્જ 220 કિલોમીટર છે. કિંમત રૂ. 69,999 પર રાખવામાં આવી છે.
ઓકિનાવા પ્રાઇઝ પ્રો રેન્જ 81 કિ.મી. કિંમત રૂ. 99,654 પર રાખવામાં આવી છે.
Ampere Zeal EXની કિંમત રૂ.96 હજાર છે. રેન્જ 120 કિમી છે.
Odyssey Racer સ્કૂટરની કિંમત રૂ. 70,500 છે. રેન્જ 70 કિમી છે.
બાઉન્સ ઇન્ફિનિટી E1 ની રેન્જ 85 કિમી છે. કિંમત રૂ. 89 હજાર.
કોમકી ફ્લોરાની કિંમત રૂ. 79 હજાર. 80 થી 100 કિલોમીટરની રેન્જ.
ઓકાયા ફાસ્ટ F2F રેન્જ 80 કિમી છે. કિંમત રૂ. 99 હજાર.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.
વધુ જાણો