6 ભારતીય ક્રિકેટર્સ પર બની ચૂકી છે ફિલ્મ, હવે આ ખેલાડીનો વારો

આજે અમે ક્રિકેટર્સ પર બનેલી ફિલ્મની વાત કરીશું.

સચિન તેન્ડુલકર પર 'સચિન એ બિલિયન ડ્રીમ્સ' ફિલ્મ બની છે.

પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર 'એમએસ ધોની' ફિલ્મ બની છે.

મોહમ્મદ અઝરુદ્દીન પર 'અઝહર' ફિલ્મ બની છે.

પ્રવીણ તાંબે પર 'કૌન હૈ પ્રવીણ તાંબે' બની ચૂકી છે.

મિતાલી રાજ પર 'શાબાશ મિટ્ટૂ' ફિલ્મ બની ચૂકી છે.

કપિલ દેવ અને 1983ની વર્લ્ડ કપ ટીમ પર 2021માં '83' આવી હતી.

એમએસ ધોની ફિલ્મે વર્લ્ડ વાઈડ 200 કરોડથી વધુ કમાણી કરી હતી.

ક્રિકેટર યુવરાજસિંહની બાયોપિકની પણ જાહેરાત થઈ ગઈ છે.