મોમોઝ અને ડિમસમ વચ્ચે શું ફરક છે?

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફૂડમાં મોમોઝની પોપ્યુલારિટી વધી છે.

મોમોઝ જેવી બીજી એક ડિશ પણ માર્કેટમાં ઘણી ફેમસ થઈ છે.

જો કે, ઘણા લોકો તેમની વચ્ચેનો ફરક બિલકુલ જાણતા નથી.

આ સવાલ હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

એક વ્યક્તિએ ડિમસમ અને મોમોઝ વચ્ચેના ફરક વિશે પૂછ્યું.

ખરેખર મોમો તિબેટીયન અને નેપાળી વાનગી છે જ્યારે ડિમસમ ચાઈનીઝ છે.

ડિમસમ ચોખા અથવા બટાકાના સ્ટાર્ચમાંથી બને છે, જ્યારે મોમો મેદામાંથી બને છે.

મોમોઝ અને ડિમસમની જેમ ડમ્પલિંગ પણ હોય છે.

મોમોઝ અને ડિમસમ્સમાં ફિલિંગ હોય છે પરંતુ ડમ્પલિંગ ફિલિંગ વગર પણ હોય છે.