આ બાબત એક્ટ્રેસ અનન્યા પાંડેને બહુ તકલીફ આપે છે

અનન્યા ચંકી પાંડેની 25 વર્ષની દીકરી છે.

 અનન્યા પાંડેની સીરિઝ 'કૉલ મી બે' રિલીઝ થઈ છે.

જેના પ્રમોશન દરમિયાન તેણે ઈન્ડિયન એક્સપ્રેસ સાથે કરેલી વાતચીતમાં કેટલાક ખુલાસા કર્યા છે.

અનન્યા પર સેલિબ્રિટી તરીકે જે જજમેન્ટ કરાય છે તેનાથી તે પરેશાન થઈ ગઈ છે

એક્ટ્રેસે કહ્યું કે તે સમયની સાથે પરિસ્થિતિઓ સાથે ડીલ કરવાનું શીખી રહી છે.

અન્યાએ કહ્યું કે તે કંઈ પણ કરી લે, પરંતુ કેટલાક લોકો નેગેટિવ તો કહેવાના જ છે.

એક્ટ્રેસે કહ્યું કે હવે તે માત્ર પોતાના પર અને એક્ટિંગ પર ફોકસ કરવા માગે છે.

એક્ટ્રેસ હજુ સુધી બોલિવૂડમાં પગ જમાવવામાં એટલી સફળ થઈ નથી.

સ્પેશિયલ અપિરિયન્સ અને વોઈસ કેમિયો સહિત અનન્યા બોલિવૂડની 10 ફિલ્મો કરી ચૂકી છે.