Thick Brush Stroke

રસ્તામાં મૃત કાગડો દેખાવું કઈ વાતના સંકેત?

Thick Brush Stroke

હિન્દુ ધર્મમાં ઘણી ઘટનાઓ શુભ અશુભ સંકેત આપે છે. 

Thick Brush Stroke

આ સંકેત તમને આવનારા ભવિષ્યને લઈ સચેત કરે છે.

Thick Brush Stroke

ખાસ કરીને આ સંકેતને પશુ-પક્ષીઓના માધ્યમ સાથે જોડવામાં આવે છે.

Thick Brush Stroke

જો રસ્તામાં મૃત કાગડો દેખાય, તો એને મોટો સંકેત માનવામાં આવે છે. 

MORE  NEWS...

16 સપ્ટેમ્બરથી શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન', સૂર્ય અને કેતુ થશે મહેરબાન

હિન્દુ ધર્મમાં અંતિમ સંસ્કાર તો, ઇસ્લામમાં દફનવિધિ! જાણો આ પાછળ શું છે કારણ

આ રાશિઓ માટે ખતરનાક સાબિત થશે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, સાવધાન રહેવાની જરૂરત

Thick Brush Stroke

ત્યાજ આવતી-જતી સમયે મૃત કાગડો દેખાવો અશુભ સંકેત માનવામાં આવે છે.

Thick Brush Stroke

કારણ કે, હિન્દુ ધર્મમાં કાગડાને આપણા પિતૃનું સ્વરૂપ માનવામાં આવે છે. 

Thick Brush Stroke

મૃત કાગડો દેખાવાનો મતલબ છે કે, તમારા પિતૃઓ રૂષ્ટ છે.

Thick Brush Stroke

મૂર્ત કાગડો દેખાવવું તમારા જીવનમાં આવનારી મુશ્કેલી દર્શાવે છે. 

Thick Brush Stroke

આ ઘરમાં કોઈ પણ સભ્ય બીમાર થવાથી પૂર્વ સૂચના છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.