ટીવી સિરિયલની બ્યૂટીફુલ એક્ટ્રેસને થયો કડવો અનુભવ

ટીવી એક્ટ્રેસ નિયતિ ફતનાની કાસ્ટિંગ કાઉચનો શિકાર બની

પોતાને જે કડવો અનુભવ થયો તેનાથી નિયતિનું સપનું તૂટ્યું છે.

ટીવીની જાણીતી એક્ટ્રેસ નિયતિ ફતનાની 'નજર' સિરિયલથી પોપ્યુલર થઈ

એક્ટ્રેસે કહ્યું કે હાલમાં જ તે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે

તેને ફિલ્મની ઓફર મળી પણ એજન્ટે કોમ્પ્રોમાઈઝ કરવાની વાત કરી

નિયતિએ કહ્યું કે, કાસ્ટિંગ કાઉચનો શિકાર કોઈ પણ બની શકે છે

એક્ટ્રેસે કહ્યું કે યોગ્ય સમયે તેને સારી ઓફર મળી જ જશે

એક્ટ્રેસ 'ગેટ અપ ડાન્સ', 'પ્યાર તુને ક્યા કિયા' અને 'ડીયર ઈશ્ક' જેવા શોથી પોપ્યુલર છે

ભવિષ્યમાં સારી તક મળશે તેવી આશા એક્ટ્રેસ જોઈ રહી છે