શુક્રની ઘર વાપસીથી બનશે માલવ્ય રાજયોગ, 5 રાશિઓ થશે માલામાલ

વૈભવ-વિલાસિતાનો કારક શુક્ર સ્વરાશિમાં વાપસી કરશે.

આખા એક વર્ષ બાદ શુક્ર સ્વરાશિ તુલામાં પ્રવેશ કરવાનો છે. 

18 સપ્ટેમ્બરે આ ગોચર થશે, જેનાથી માલવ્ય રાજયોગનું નિર્માણ થશે. 

એનાથી વૃષભ, તુલા સહિત 5 રાશિ પર સકારાત્મક અસર રહેશે. 

MORE  NEWS...

કન્યા રાશિમાં મિત્ર સૂર્ય અને બુધનું મિલન, 23 સપ્ટેમ્બરથી આ જાતકોને ઘી-કેળા

આજથી ચંદ્ર કરાવશે આ રાશિઓને જલસા, બદલાશે ફૂટેલી કિસ્મત; આવશે ધન સંપત્તિ

સૂર્ય શનિ લાવશે આ રાશિઓના જીવનમાં તોફાન, આર્થિક સંકટ સાથે ઘેરાઈ જશો બીમારીથી

મેષ રાશિ- કરિયરમાં નવા અવસર, સારી બિઝનેસ ડીલની સંભાવના છે. 

વૃષભ રાશિ - પગારમાં વૃદ્ધિ યોગ, મહેનત અને સારું ફળ મળશે. 

કર્ક રાશિ - વેપારમાં જબરદસ્ત ફાયદોનો યોગ, સમય સારો પસાર થશે. 

તુલા રાશિ - ધન ધાન્યમાં વધારાના યોગ, જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. 

મકર રાશિ - સામાજિક પ્રતિષ્ઠા વધશે, કોર્ટ કચેરીનો નિર્ણય તમારા પક્ષમાં હોઈ શકે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.