આ છે દુનિયાના સૌથી મોંઘા ચોખા, એક કિલોની કિંમતમાં આવી જશે સોનું!

આ ચોખાનું નામ કિનમેઇમાઈ ચોખા છે. આ જાપાનના ખાસ ચોખા છે

તે તેની અનોખી ખેતી પ્રક્રિયા માટે જાણીતું છે

જે તેના ટેસ્ટ અને ન્યૂટ્રિશન બંનેમાં વધારો કરે છે.

આ ચોખા હેલ્થ માટે ખાસ અને ખનીજ તત્ત્વોથી ભરપૂર છે. 

જે બીજા ચોખાની તુલનામાં પચવામાં પણ સરળ છે. 

જેમાં પરંપરાગત ચોખાની જાતો કરતાં 30% ઓછી કેલરી અને 32% ઓછી ખાંડ હોય છે.

Kinmeimai વિશ્વના મોંઘા ચોખા તરીકે ગિનીસ વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં નોંધાયેલ છે. 

જાપાન તેમજ અન્ય એશિયન દેશોમાં તેની ભારે માંગ છે.

આ ચોખાનું નામ કિનમેઇમાઈ ચોખા છે. આ જાપાનના ખાસ ચોખા છે