શ્રાદ્ધ પક્ષમાં શું ખરીદવું જોઈએ? નહીં જાણતા હોવ...

પિતૃ પક્ષ પિતૃઓની પૂજા અને એમના તર્પણ માટે હોય છે.

પિતૃ પક્ષમાં પિતૃઓ પૃથ્વી પર આવે છે, જેથી એમના વંશના લોકો એમને તૃપ્ત કરે.

ઘણા લોકો પિતૃપક્ષમાં નવા સામાનની ખરીદી કરવું અશુભ માનવામાં આવે છે. 

લોક માન્યતા છે કે, પિતૃ પક્ષમાં નવું સામાન નહીં ખરીદવું જોઈએ.

MORE  NEWS...

ચંદ્રગ્રહણના છાયામાં શુક્ર કરશે પોતાની રાશિમાં પ્રવેશ, આ રાશિઓની લાગશે લોટરી

આવતીકાલે ચંદ્રગ્રહણ, જાણો સમય અને સૂતક કાળ; આ રાશિઓએ ખાસ સતર્ક રહેવું

સૂર્યએ કર્યો કન્યા રાશિમાં પ્રવેશ, ડબલ રાજયોગથી ચમકશે આ રાશિઓની કિસ્મત

પરંતુ ધાર્મિક ગ્રંથોમાં નવી વસ્તુઓ ખરીદવાની મનાઈ નથી.

જાણકારો અનુસાર, પિતૃ પક્ષમાં વિવાહ, સગાઇ, મુંડન, ઉપનયન સંસ્કાર જેવા માંગલિક કાર્યો વર્જિત હોય છે. 

પિતૃ પક્ષના દિવસોમાં માત્ર એક જ વસ્તુ ખરીદવાની મનાઈ છે. 

પિતૃ પક્ષમાં નવા વસ્ત્રો ખરીદવા જોઈએ નહીં.

પિતૃ પક્ષમાં વસ્ત્રો દાન પિતૃઓ માટે હોય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.