દિલ્હીમાં પૂરથી હાહાકાર
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સતત મુશળધાર વરસાદના લીધે મુશ્કેલી ઊભી થઇ છે.
દેશની રાજધાની દિલ્હીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
યમુના નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
દિલ્હીમાં યમુના નજીક આવેલા વિસ્તારોમાં પૂરના કારણે હાહાકાર મચી ગયો છે.
દિલ્હીમાં ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે અને શેરીઓથી લઇને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
યમુનાનું જળસ્તર 208.41 મીટર નોંધાયું છે, જે દિલ્હીના રહેવાસીઓ માટે ખતરો છે.
દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા છે.
આ સ્થિતિનો સામનો કરવા માટે દિલ્હીના ઉપરાજ્યપાલે ઈમરજન્સી બેઠક પણ બોલાવી.
ઉત્તર દિલ્હીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા છે.
ઉત્તર દિલ્હીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...