આ છે ટોપ-5 FD, એકમાં તો પીએફથી પણ વધુ વ્યાજ

FDથી ગેરંટેડ રિટર્ન મળે છે જેથી તે લોકોની ફેવરિટ હોય છે.

કમાણીનો જબરજસ્ત ઓપ્શન

આવો જાણીએ FD પર તગડું રિટર્ન આપતી Top-5 બેંક વિશે.

આ બેંકો છે કમાણીનું સાધન

જો તમે ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 1 વર્ષની FD કરાવો છો તો 8.2 ટકા વ્યાજ મળે છે.

1- ઈક્વિટાસ સ્મોલ ફાઈનાન્સ બેંક

આ વ્યાજ તો EPF પર મળતા વ્યાજ કરતાં પણ વધારે છે. ઈપીએફ પર તમને 8.15 ટકા વ્યાજ મળે છે.

કમાણીનો જબરજસ્ત ઓપ્શન

અહીં FD કરાવનાર લોકોને પણ તગડું વ્યાજ મળે છે. અહીં એક વર્ષની FD પર 7.75 ટકા વ્યાજ મળે છે.

2-  ઈંડસઈંડ બેંક

જો તમે યસ બેંકમાં વર્ષભરની FD કરાવો છો તો તમને બેંક તરફથી 7.5 ટકા વ્યાજ મળે છે.

3- યસ બેંક

એક વર્ષની FD પર બંધન બેંક 7.25 ટકા વ્યાજ ઓફર કરે છે. 

4- બંધન બેંક

FD પર તગડું રિટર્ન મેળવવા માટે ડીસીબી બેંક પણ સારો વિકલ્પ છે. જે 1 વર્ષ માટે 7.25 ટકા વ્યાજ ઓફર કરે છે.

5- ડીસીબી બેંક

તો હવે રાહ શેની જોવાની ગેરંટી સાથે તગડું રિટર્ન મેળવવા માટે તમે પણ આમાંથી કોઈ ઓપ્શન પસંદ કરી શકો છો.

કમાણીનો જબરજસ્ત ઓપ્શન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.