પઠાણનો રેકોર્ડ તોડશે આ 8 ધાંસૂ ફિલ્મો

અક્ષય કુમાર 'ઓએમજી 2'થી જબરજસ્ત કમબેક કરી શકે છે.

શાહરૂખની 'જવાન' 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે.

સની દેઓલની 'ગદર 2' 11 ઓગસ્ટે દસ્તક આપશે.

રણબીર કપૂરની 'એનિમલ' ડિસેમ્બરમાં રિલીઝ થશે.

સિદ્ધાર્થ મલ્હોત્રાની 'યોદ્ધા' જલ્દીથી થિયેટર્સમાં રિલીઝ થશે.

પ્રભાસની ફિલ્મ 'સાલાર' 28 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. 

ટાઇગર શ્રોફની 'ગણપથ' 20 ઓક્ટોબર 2023ના રોજ આવશે. 

સલમાન ખાનની 'ટાઇગર 3' દિવાળીના અવસરે રિલીઝ થશે.

અલ્લુ અર્જૂનની 'પુષ્પા 2' 22 ડિસેમ્બરે રિલીઝ થઇ શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો