કઈ રાશિના જાતકોએ કેટલી ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ?

Off-white Banner

મેષ રાશિના જાતકોને થોડી વધુ ઉંમરે લગ્ન કરવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે તેઓ હળવા થઈ ગયા હોય અને લગ્ન જીવનભરનો સામાજિક કરાર છે તે સમજવા માટે પરિપક્વ થઇ ગયા હોય.

Off-white Banner

આ રાશિના જાતકોને સાચો પ્રેમ ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવાની સલાહ આપવામાં આવે છે અને પછી તેઓ 30ની ઉંમરે લગ્ન કરી શકે છે.

Off-white Banner

આ લોકો એ ઊંચા લેવલના , મેચ્યોર જીવનસાથી મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓ તેમના 30 સુધીમાં લગ્ન કરી શકે છે.

Off-white Banner

આ લોકો તેમના 20 અને 30ની ઉંમરે લગ્ન કરી શકે છે કારણ કે તેઓ યંગ છે ત્યારે પણ પારિવારિક સંબંધો અને જવાબદારીઓને સંપૂર્ણ રીતે પુરી પાડે છે

Off-white Banner

આ લોકો પ્રેમાળ છે અને લોન્ગ ટર્મ કમિટમેન્ટ માટે જાણીતા છે. આ ખાસિયત તેમના પાર્ટનર માટે જેકપોટ છે. આ લોકોએ 30 કે 40 વચ્ચે લગ્ન કરવા જોઈએ છે.

Off-white Banner

આ લોકો જાણે છે કે તેઓને તેમના જીવનસાથીમાં શું જોઈએ છે. આમના માટે લગ્ન કરવાની યોગ્ય ઉંમર ની 20 કે 30 છે.

Off-white Banner

તેઓ ન્યાય અને ધીરજ જાણે છે, પોતાના વર્તન માટે જાણીતા, તેઓ તેમના પાર્ટનરને ખુબ પ્રેમ કરશે. તેમના માટે લગ્ન કરવા માટેની શ્રેષ્ઠ ઉંમર 20 કે 30 વર્ષની છે.

Off-white Banner

આ લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફેરા ફરતા પહેલા થોડો સમય લે. તેમના માટે સારી ઉંમર તેમના 20 અથવા 30માં હશે.

Off-white Banner

તેમના માટે લગ્ન કરવાની યોગ્ય ઉંમર 30 વર્ષની હોઈ શકે છે જેથી તેઓ લગ્નમાં બંધાતા પહેલા પોતાના પાર્ટનરને સારી રીતે સમજી શકે.

Off-white Banner

આ લોકો કોઈપણ ઉંમરે લગ્ન કરી શકે છે, તેમની ઉંમર 20, 30 અથવા 40માં પણ હોઈ શકે છે, કારણ કે તેઓ રાશિચક્રમાં સૌથી વધુ એડજસ્ટ થવા માટે જાણીતા છે.

Off-white Banner

તેમના માટે લગ્ન કરવાની યોગ્ય ઉંમર  30 કે 40 હોઈ શકે છે. આ લોકો એવામાં પણ આવે છે જેઓ સિંગલ અને ખુશ રહેવા માટે જાણીતા છે.

Off-white Banner

તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ સાચા જીવનસાથી રાહ જુએ જે તેમના આંતરિક સ્વભાવને સમજી શકે. તેઓ તેમના 20 અથવા 40 પર લગ્ન કરી શકે છે, બંને દાયકા તેમના માટે સારા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)