કંપનીને મળ્યો 468 કરોડ રૂપિયાનો ઓર્ડર, શેરમાં લાગ્યું અપર સર્કિટ

મલ્ટીબેગર શેર બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં તોફાની તેજી આવી છે. શેર આજે 5 ટકાના ઉછાળા સાથે 627.60 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. 

કંપનીને કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ તરફથી 468 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. 

આ ઓર્ડરમાં 130 MWp/100MWac સોલર પાવર જનરેશન પ્લાન્ટ માટે મટીરિયલની સપ્લાય અને ઈન્સ્ટોલેશનનું કામ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ગત મહિને બોન્ડાડા એન્જિનિયરિંગને 575.74 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. આ ઓર્ડર 170.40 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે છે. 

બોન્ડાડા એન્જિનિયરિંગમાં પ્રમોટર્સની હિસ્સેદારી 63.33 ટકા છે, જ્યારે પબ્લિકની પાસે 36.67 ટકા શેરહોલ્ડિંગ છે. 

કંપનીના શેરની 52 સપ્તાહની હાઈ 753.98 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 32.41 રૂપિયા પ્રતિ શેર છે. 

બોન્ડાડા એન્જિનિયરિંગની માર્કેટ કેપ 6650 કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.