નવરાત્રીમાં ખાઓ એનર્જીથી ભરપૂર આ લાડુ, જાણી લો રેસિપી

નવરાત્રીમાં જો તમે પણ વ્રત રાખો છો તો એનર્જી માટે ડ્રાય ફ્રૂટ્સના લાડુ ખાઈ શકો છો. આનાથી તમારામાં શક્તિ આવશે. તો ચાલો જાણીએ રેસિપી

સામગ્રી - 1 કપ બદામ, 1 કપ કાજુ, અડધો કપ પિસ્તા, 2-3 ચમચી ખરબૂજના બી, થોડો એલચીનો પાવડર, 2-3 ચમચી ઘી

સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ કરો અને એમાં કાજુ, બદામ, પિસ્તા, ખરબૂજના બી વગેરે નાખો.

MORE  NEWS...

અનન્યા પાંડેની સ્કિન કેવી રીતે કરે છે આટલી ગ્લો? મેકઅપ પણ લાગે છે એકદમ નેચરલ, જાણો ડેઇલી રૂટિન

'ખરાબ નજર'થી બચાવશે નવરાત્રીમાં કરેલા લવિંગના આ ઉપાય, માતા દુર્ગા બચાવશે બધા સંકટોથી

વાળનો ગ્રોથ અટકી ગયો છે? નાળિયેર તેલમાં આ 2 વસ્તુ ભેળવીને લગાવો, ભરાવદાર થઇ જશે હેર

થોડા સમય સુધી આને પકવ્યા પછી ફ્લેમ બંધ કરી દો અને હવે ખજૂરનું મિક્સર પીસીને પેસ્ટ બનાવી લો.

હવે ગરમ પેનમાં ખજૂર પેસ્ટ સાથે થોડું ઘી નાખો અને થોડા સમય સુધી થવા દો. હવે ડ્રાય ફ્રૂટ્સને કાપીને લો અથવા પીસી લો.

2-4 મિનિટ ખજૂર પકાવો ત્યાર બાદ એમાં એલચી પાવડર નાખો સાથે ડ્રાય ફ્રૂટ્સ નાખી મિક્સ કરી લો.

થોડું ઠંડુ થાય પછી હથેળી પર ઘી લગાવી લો અને એના લાડુ બનાવી લો. ડ્રાય ફ્રૂટ્સના લાડુ બનીને તૈયાર છે.

તમે રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ્સ સાથે ખજૂર મિક્સરમાં નાખીને પણ પીસી શકો છો. પછી હાથમાં ઘી નાખીને લાડુ બનાવી લો.