પરોઠું ખાઓ 1 લાખ લઈ જાઓ

શું તમે 2 કિલોનું પરોઠું જોયું છે?

રોહતકના તપસ્યા પરાઠા જંકશન પર લગભગ 50 પ્રકારના પરાઠા બનાવવામાં આવે છે.

જેમાંથી એક પરાઠાની સાઈઝ 28 ઈંચ છે અને તેનું વજન લગભગ 2 કિલો છે.

આ પરાઠા ખાનારને 1 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવે છે.

જો કે, અત્યાર સુધી માત્ર 2 લોકો જ આવું પરાક્રમ કરી શક્યા છે, જેઓ આ પરાંઠા ખાઈ શક્યા છે.

આ રેસ્ટોરન્ટમાં 280 રૂપિયાથી લઈને 700 રૂપિયામાં પરાઠા મળે છે.

હાલમાં અહીં 18 ઇંચ, 24 ઇંચ અને 28 ઇંચના પરાઠા બનાવવામાં આવે છે.

આ રેસ્ટોરન્ટ 16 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો