દર મહિને 5000 રૂપિયાનું પેન્શન જોઈએ છે?

સેવાનિવૃતિ બાદ આર્થિક સુરક્ષા માટે યોગ્ય યોજનાની પસંદગી બહુ જ મહત્વપૂર્ણ છે. 

આ દિશામાં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજના એક પ્રભાવી યોજના છે. 

યોજનાનો ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રોના લોકોને સેવાનિવૃતિ બાદ બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ યોજના હેઠળ 18થી 40 વર્ષની ઉંમરની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. 

રોકાણકારો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 1,000થી 5,000 રૂપિયા સુધીનું પેન્શન પ્રાપ્ત કરી શકે છે.

જો તમે 18 વર્ષની ઉંમરથી દર મહિને 210 રૂપિયા રોકો, તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે. 

જો તમે 40 વર્ષની ઉંમરથી દર મહિને 1,454 રૂપિયા રોકો, તો 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે. 

યોજનામાં વિવિધ પેન્શન વિકલ્પો આપવામાં આવ્યા છે, જેનાથી તમે તમારી આવશ્યકતાઓ અને આર્થિક સ્થિતિ અનુસાર યોજનાની પસંદગી કરી શકો છો. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.