ડુંગળીના છોતરા ફેંકવાની જગ્યાએ આ રીતે કરો  યુઝ, થશે ફાયદા!

ઘણા લોકો ડુંગળીના છોતરા કચરામાં ફેંકી દે છે.

પરંતુ આના ફાયદા જાણી તમે ક્યારેય ન ફેંકો

આ કેન્સર અને હાર્ટને સેફ રાખે છે.

MORE  NEWS...

અપચો અને એસિડિટી માટે રામબાણ છે અજમો! રાત્રેના સમયે સેવનના અનેક ફાયદા

Cleaning Hacks: ઘરની બારીઓ પર જામેલી ગંદકી મિનટોમાં થઈ જશે સાફ, બસ અપનાવો આ સરળ ટિપ્સ

શું છે વ્રતમાં ખાવામાં આવતો કુટ્ટીનો લોટ,અનાજ છે કે ફળ? જાણો ક્યાં થાય છે તેની ખેતી

આ પાચન સબંધિત સમસ્યાને સારી કરે છે.

વજન ઓછો કરવા માટે ડુંગળીના છોતરાનો ઉપયોગ કરી શકાય છે. 

આ છોતરામાં ક્વેરસિટન હોય છે, જે ફેરને બાળવામાં મદદ કરે છે. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.