સાદી છોડો, બનાવો આ ટેસ્ટી મસાલા પુરી! જાણો રેસિપી...

સિમ્પલ પુરી તો બનાવી જ હશે, પરંતુ શું મસાલા પુરી બનાવી છે. આ સિમ્પલ કરતા વધુ સારી લાગે છે. આને તમે શાક કે ચા અને દહીં સાથે પણ ખાઈ શકો છો.

સામગ્રી - ઘઉંનો લોટ - 1 કપ, બેસન - 1/4 કપ, હળદર પાવડર - અડધી ચમચી, મરચું પાવડર - અડધી ચમચી, કલોન્જી - 1/4 ચમચી, અજમો - 1/4 ચમચી, મીઠું - સ્વાદાનુસાર, જીરા - 1/4 ચમચી, લીલા ધાણા - 2 ચમચી (કાપેલા), તેલ - જરૂરત અનુસાર

સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ, સુજી અને બેસન કાઢી લો. પાછો એમાં જણાવેલા બધા મસાલા નાખો.

હવે બાઉલમાં લગભગ 1 ચમચી તેલ નાખો અને પછી લીલા ધાણા, જીરા, કલોન્જી, અજમો પણ નાખી મિક્સ કરો. પાણી ભેળવતા એનો ડો બનાવી લો.

MORE  NEWS...

અપચો અને એસિડિટી માટે રામબાણ છે અજમો! રાત્રેના સમયે સેવનના અનેક ફાયદા

Cleaning Hacks: ઘરની બારીઓ પર જામેલી ગંદકી મિનટોમાં થઈ જશે સાફ, બસ અપનાવો આ સરળ ટિપ્સ

શું છે વ્રતમાં ખાવામાં આવતો કુટ્ટીનો લોટ,અનાજ છે કે ફળ? જાણો ક્યાં થાય છે તેની ખેતી

મસાલા પુરી માટે ડો બનાવી તૈયારી કરી લો. હવે આના નાના-નાના ગોળા બનાવી પુરીના આકારમાં વણી લો.

એક પેનમાં તેલ નાખી ગરમ કરો અને જયારે તેલ ગરમ થઈ જાય, તો પુરી નાખી થોડી પીળી થાય ત્યાં સુધી ફ્રાય કરો.

મસાલા પુરી બની તૈયાર છે. હવે તમે ગ્રેવી વાળા બટાકાના શાક, દહીં આલુ, આચાર, દહીં, ચા વગેરે કોઈ સાથે પણ ખાઈ શકો છ.

સલાહ- તમે બટાકાની મસાલા પુરી પણ બનાવી શકો છો. એના માટે સિમ્પલ લોટનો ડો બનાવી લો અને જે પણ અન્ય વસ્તુ છે તેને બાફેલા બટાકામાં ભેળવી સ્ટફિંગ બનાવી લો. હવે એમાંથી બટાકા મસાલા પુરી બનાવી શકો છો.

MORE  NEWS...

અપચો અને એસિડિટી માટે રામબાણ છે અજમો! રાત્રેના સમયે સેવનના અનેક ફાયદા

Cleaning Hacks: ઘરની બારીઓ પર જામેલી ગંદકી મિનટોમાં થઈ જશે સાફ, બસ અપનાવો આ સરળ ટિપ્સ

શું છે વ્રતમાં ખાવામાં આવતો કુટ્ટીનો લોટ,અનાજ છે કે ફળ? જાણો ક્યાં થાય છે તેની ખેતી