જો તમે કયો સ્ટોક ખરીદવો તેને લઇને મૂંઝવણમાં હોય, તો બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરનો રીપોર્ટ તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સ (Bharat Electronics)- પ્રભુદાસ લીલાધરનું માનવું છે કે BELના લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ ખૂબ જ મજબૂત છે. બ્રોકરેજે આ સ્ટોકમાં 341 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ આપી છે.
Crompton Greaves Consumer Electric- બ્રોકરેજે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કંઝ્યૂમર ઇલેક્ટ્રિકના શેરને બાય રેટિંગ આપી છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ 536 રૂપિયા રાખી છે.
સાએન્ટ લિમિટેડ (Cyient Ltd)- કંપનીએ હાલમાં જ સાઇટેક, સેલફિનેટ અને ગ્રિટ કન્સલ્ટિંગ જેવી કંપનીઓની માલિકી મેળવી છે. તેને 2120 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
JB Chemical & Pharma- પ્રભુદાસ લીલાધરનું માનવું છે કે કંપની પોતાના જૂના લેગેસી બ્રાન્ડ્સના દમ પર ઘરેલૂં માર્કેટમાં પોતાની પકડ જમાવી રાખશે. આ સ્ટોક્સને 2100 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ આપે છે.
Jindal Stainless- બ્રોકરેજને આશા છે કે નાણાકિય વર્ષ 2024થી 2027 દરમિયાન તેનો EBITDA અને નેટ પ્રોફિટ ગ્રોથ ક્રમશઃ 20 ટકા અને 25 ટકા રહી શકે છે. તેની ટાર્ગેટ પ્રાઇસ રૂ.849 રાખવામાં આવી છે.
Safari Industries- પ્રભુદાસ લીલાધરનું અનુમાન છે કે નાણાકીય વર્ષ 2024થી 2026 દરમિયાન સફારીના વેચાણમાં વાર્ષિક 21 ટકાના દરે વધારો થઇ શકે છે. બ્રોકરેજે તેની ટાર્ગેટ પ્રાઇસ 3005 રૂપિયા રાખી છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો