આદુ લસણની પેસ્ટ આ રીતે કરો સ્ટોર, 6 મહિના સુધી નહીં બગડે

આદુ-લસણની પેસ્ટનો ઉપયોગ મોટાભાગની વાનગીઓમાં થાય છે.

આદુ અને લસણની પેસ્ટ બનાવવામાં ઘણો પ્રયત્ન અને સમય લાગે છે.

અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેની મદદથી તમે પેસ્ટને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

આદુ-લસણની પેસ્ટમાં સફેદ વિનેગરનો ઉપયોગ કરો.

પેસ્ટને સ્ટોર કરવા માટે તમે આઈસ ટ્રેની મદદ લઈ શકો છો.

આદુ-લસણની પેસ્ટને પ્લાસ્ટિક બેગસ્ટોર કરીને ફ્રેશ રાખી શકો છો.

એર ટાઇટ કન્ટેનરમાં પેસ્ટ લાંબા સમય સુધી બગડતી નથી.

આદુ-લસણની પેસ્ટને ફ્રેશ રાખવા માટે તમે બટર પેપરનો ઉપયોગ કરી શકો છો.

આ સરળ રીતથી તમે આદુ-લસણની પેસ્ટને 6 મહિના સુધી ફ્રેશ રાખી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)