54 વર્ષની ઉંમરે ફરી શરૂ કર્યુ બોડી બિલ્ડીંગ, મોટી ઉંમરના લોકોની છે રોલ મોડેલ

ગેબ્રિયલ ઓસ્બોર્નના એબ્સ સારા સારા પુરુષોને પણ પાછળ છોડી દે છે.

તેણે 50 વર્ષની ઉંમર પછી બોડી બિલ્ડીંગ શરૂ કર્યું.

ગેબ્રિયલ ઓસ્બોર્ન ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને ફિટનેસ એન્થૂઝિયાસ્ટ છે.

ગેબ્રિયલ બે દાયકા પછી બોડી બિલ્ડીંગમાં પાછી આવી છે.

લોકો તેના ફિગરને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા હતા.

તે ઈચ્છે છે કે મોટી ઉંમરની મહિલાઓ માટે તે એક રોલ મોડેલ બને.

તે એક એક્સરસાઈઝ ઈન્ફ્લુએન્સર તરીકે પોતાની ઓળખ બનાવી રહી છે.

તે ઈચ્છે છે કે વૃદ્ધ મહિલાઓ નબળી હોય છે તે ધારણાને તોડવા માંગે છે.

તેણે સ્વિમિંગ, જિમ્નેસ્ટિક્સ જેવા સ્પોર્ટમાં મેડલ પણ મેળવ્યા છે.