Thick Brush Stroke

 વરસાદમાં આ 5 રીતે ડુંગળી કરો સ્ટોર

Thick Brush Stroke

ડુંગળીનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં ભોજનમાં થાય છે.

Thick Brush Stroke

ડુંગળી ભોજનનો વધારવામાં ખૂબ જ અસરકારક છે.

Thick Brush Stroke

વરસાદની સીઝનમાં ડુંગળી બગડતી બચાવવાની સરળ રીતો મદદરૂપ સાબિત થશે.

Thick Brush Stroke

ડુંગળી જ્યાં સ્ટોર કરો ત્યાં બિલકુલ ભેજ ન હોવો જોઇએ. 

Thick Brush Stroke

ભેજ હોવાના કારણે ડુંગળી જલ્દી બગડી જાય છે અને તેમાંથી વાસ આવવા લાગે છે.

Thick Brush Stroke

ડુંગળી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં તેને પૂરતી હવા મળે.

Thick Brush Stroke

ડુંગળીને અંકુરણથી બચાવવા માટે કાગળની ઉપર રાખો. 

Thick Brush Stroke

ડુંગળીને ફ્રીજમાં ન રાખવી જોઇએ, તે જલ્દી ખરાબ થઇ શકે છે. 

Thick Brush Stroke

સ્ટોર કરવા માટે ડુંગળી ખરીદી રહ્યાં છો તો એકદમ સૂકી ડુંગળી ખરીદો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી