કોર્નિયામાં હાજર કોષો ઓક્સિજનને તોડી નાખે છે જેના કારણે Reactive Oxygen Species રિલીઝ થાય છે.
આ અસંતુલિત ઓક્સિજન ધરાવતા મોલિક્યુલ હોય છે. જેના કારણે પ્રોટીન, લિપિડ અને DNAને નુકસાન થાય છે.
આ મોલિક્યુલ કોર્નિયાના કોષોને નુકસાન પહોંચાડે છે. ઓછી ઊંઘને કારણે તે કોર્નિયાના કોષોને મારી નાખે છે.
આંસુનું પડ વિટામિન સીનું બનેલું છે. તે કોર્નિયાને આરઓએસના નુકસાનથી રક્ષણ આપે છે.