સૌથી વધારે હેટ્રિક કોના નામે?
લિયોનેલ મેસીએ ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં બોલિવિયા સામે 3 ગોલ કર્યા હતા.
લિયોનેલ મેસીએ આ ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચમાં 10 હેટ્રિક બનાવી હતી.
આ ઇન્ટરનેશનલ મેચોમાં સૌથી વધારે હેટ્રિકનો વર્લ્ડ રેકોર્ડ મેસીના નામે છે.
લિયોનેલ મેસીની હાલ સુધીમાં ટોટલ 59 હેટ્રિ્ક કરી ચૂક્યો છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પણ 10 હેટ્રિક કર્યા હતા.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હાલ સુધીમાં 66 હેટ્રિક ગોલ કર્યા છે.
આમ જોઈએ તો આ વર્લ્ડ રેકોર્ડ હવે બે ખેલાડીના નામે છે.
મેસી અને રોનાલ્ડો પછી સૌથી વધારે હેટ્રિક અલી દેઈએ કર્યા છે.
ઈરાનના અલીના નામે ઇન્ટરનેશનલ કરિયરમાં 9 હેટ્રિક છે.